Despite having always designed products and schemes as per the life cycle and requirements of these women, the bank realized that it was lacking somewhere in its products or schemes to cater to provide same security when turn old.
Hence the bank decided to come up with a new product and scheme which would be designed specially to meet the needs of the women of unorganized sector and provide them with old age security.
First generation of experience helped bank to identify need for "Pension" Service.
NPS is an initiative of the Government of India and PFRDA. NPS was initially for Government employees and was later extended to all citizens of India. NPS/ Swavalmban scheme was launched in recognition of the need to provide old age income security to marginal income earners.
Swavalamban to encourage Non-organized people to start saving for their old age, Govt. of India will also contribute Rs. 1000 per year for the NPS accounts.
ઓછામાં ઓછું રોકાણ, વૃધ્ધાવસ્થામાં વધુમાં વધુ લાભ
જોડાવાની ઉંમર | વાર્ષિક યોગદાન | સંકેતક માસિક યોગદાન (રૂપિયામાં) | ગ્રાહક તથા તેનાં પતિ/પત્નીને માસિક પેન્શન (રૂપિયામાં) | ગ્રાહકના નોમિનીને પ્રાપ્ત થનારી મૂળ રકમનું સાંકેતિક વિવરણ (રૂપિયામાં) |
---|---|---|---|---|
18 | 42 | 210 | 5,000 | 8.5 લાખ |
20 | 40 | 248 | 5,000 | 8.5 લાખ |
25 | 35 | 376 | 5,000 | 8.5 લાખ |
30 | 30 | 577 | 5,000 | 8.5 લાખ |
35 | 25 | 902 | 5,000 | 8.5 લાખ |
40 | 20 | 1,454 | 5,000 | 8.5 લાખ |
યોગદાનના આધાર પર 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું નિશ્ચિત પેન્શન |
તાત્કાલિક પોતાની બેન્ક શાખા અથવા બેન્ક મિત્રનો સંપર્ક કરો અને આયોજિત કેમ્પોમાં જાઓ તથા ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લો.
અમારી સહયોગી બેન્ક તથા વીમા કંપનીઓ તરફથી વધુ જાણકારી માટે કૃપયા
ટોલ ફ્રી નં. 1800 110 001/1800 180 1111 પર કોલ કરો અથવા www.jansuraksha.gov.in / www.financialservices.gov.in ની વિઝિટ કરો.
© 2012 SEWA Bank Ltd.
All Right Reserved.